IND vs SL ODI, IND vs SL ODI: પહેલી મેચમાંથી Ishan Kishan બહાર, Suryakumar Yadav પર પણ લટકતી તલવાર – ind vs sl odi ishan kishan out from 1st match suryakumar yadav to be dropped
ગુવાહાટીઃ શ્રીલંકા સામેની (IND vs SL ODI) ટી20 સીરિઝમાં 2-1 જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા વનડે સીરિઝ માટે તૈયાર છે, જેની શરૂઆત આજથી થવાની છે. પહેલી મેચ ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જેમાં વિકેટકીપર અને બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) રમવાનો નથી. મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) તેની પુષ્ટિ …