shubman gill, ‘સારા સાથે લગ્ન હવે પાક્કા જ સમજો…’ ફાઈનલ મેચ પહેલા Sachin Tendulkarએ Shubman Gill માટે એવું શું કહ્યું કે થવા લાગી આ વાતો – sachin tendulkar praised shubman gill amid ipl 2023 match between gt and csk
આજે (29 મે) આઈપીએલ 2023ની (IPL 2023) ટ્રોફી માટે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titnas) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે મેચ (GT vs CSK) રમાવાની છે. એમએસ ધોનીની ટીમ CSK 10મી વખત ફાઈનલમાં આવી છે. તો બીજી તરફ હાર્દિક પંડ્યાની નેતૃત્વવાળી ટીમ GT, જે ગત વર્ષે લોન્ચ થઈ હતી અને આવતાની સાથે જ ચેમ્પિયન …