ms dhoni, IPL 2023: ઓપનિંગ સેરેમની બાદ MS Dhoniના પગમાં પડી ગયો Arijit Singh, કેમેરામાં કેદ થઈ આ ક્ષણ – arijit singh touched ms dhoni feet after ipl 2023 opening ceremony at narendra modi stadium
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (IPL 2023) શરૂઆત થઈ ગઈ છે. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં એમએસ ધોનીની (MS Dhoni) ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ શરૂ થાય તે પહેલા ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેની શરૂઆત અરિજીત સિંહે (Arijit Singh) કરી હતી. તેણે કેસરિયા, પ્યાર હો કંઈ …