Rahul Dravid,શરમજનક પરાજય બાદ રાહુલ દ્રવિડનું મોટું નિવેદન, જણાવ્યું કયા કારણોથી ટીમે હથિયાર હેઠા મૂક્યા – india vs west indies 5th t20 rahul dravid gives reason why team india loss series
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટી20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-3થી હાર્યા બાદ લોઅર ઓર્ડરની બેટિંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ભારત આ શ્રેણીમાં અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર સાથે મેદાનમાં ઉતર્યું હતું. જોકે, ચારેય બોલર છે પરંતુ લોઅર ઓર્ડરમાં તેમની બેટિંગ નિરાશાજનક રહી હતી. ઓલરાઉન્ડર અક્ષર પટેલ …