deepak chahar, એરલાઈન્સ પર રોષે ભરાયો દીપક ચહર: ફ્લાઈટમાં ખાવાનું ન મળ્યું, સામાન પણ થયો ગાયબ – no food luggage misplaced indian cricketer deepak chahar goes through worse malasiyan airline experience
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર દીપક ચહરને ન્યૂઝીલેન્ડથી ઢાકાની ફ્લાઈટમાં કડવો અનુભવ થયો છે. દીપક ચહરે દાવો કર્યો છે કે જ્યારે તે ન્યૂઝીલેન્ડથી ઢાકા આવી રહ્યો હતો ત્યારે મલેશિયન એરલાઈન્સે તેનો સામાન ખોઈ દીધો અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હોવા છતાં તેને ખાવાનું આપ્યું ન હતું. ચહર બાંગ્લાદેશ વિરુદ્ધ રવિવારથી શરૂ થનારી ત્રણ વન-ડે …