shubman gill, Shubman Gill અને Sara Ali Khan વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાનું જાણે છે Virat Kohli? કર્યો ઈશારો! – ind vs nz virat kohli hilarious reaction caught when audience chants sara name in front of shubman gill
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સીરિઝની ત્રીજી અને મંતિમ મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમ (IND vs NZ) સામે 90 રનથી જીત નોંધાવી માત્ર સીરિઝ જ નહીં પરંતુ ODI રેન્કિંગમાં પણ નંબર 1ની સ્થાન પણ પોતાના નામે કર્યું. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને તેના ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલે (Shubman …