shubman gill and sara affair, IND vs NZ: ‘હમારી ભાભી કૈસી હો, સારા ભાભી જૈસી હો’, બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા Shubman Gillને દર્શકોએ ચીડવ્યો – viral video: people teased shubman gill by calling sara name during ind vs nz 3rd odi
ઈંદોરઃ શુભમન હાલના દિવસોમાં પોતાના શાનદાર પ્રદર્શનને લઈને ચર્ચામાં છે. મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડેમાં શુભમન ગિલ (Shubman Gill)ને ફેન્સે સારાનું નામ લઈને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રીની નજીક રહેલા દર્શકો સતત સારાનું નામ લઈ રહ્યા હતા. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ …