IND vs AUS T20: હાર માટે Rohit Sharmaએ બોલર્સને ગણાવ્યા જવાબદાર, આપી ચેતવણી – ind vs aus t20 captain rohit sharma is disappointed because of bowlers poor performance
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ T-20 મેચની (IND vs AUS) સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 209 રનનું (IND vs AUS T20) વિશાળ લક્ષ્ય આપ્યું હતું પરંતુ ભારતીય બોલર્સ તેનો બચાવ કરી શક્યા નહીં. ટીમ ઈન્ડિયાને મળેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) બોલર્સ પ્રત્યે …