IND vs AUS: Dinesh Karthikએ બે વખત કર્યું એકની એક ભૂલનું પુનરાવર્તન, Rohit Sharmaએ ગુસ્સામાં પકડી લીધું માથું – ind vs aus rohit sharma lost his cool against dinesh karthik
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ T20 મેચની (IND vs AUS) સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ સારી બેટિંગ કરીને 208 રન બનાવ્યા હોવા છતાં બોલર્સના કંગાળ પ્રદર્શનના લીધે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કેએલ રાહુલે (KL Rahul) તોફાની બેટિંગ કરતાં અનુક્રમે 71 અને 55 રન ફટકાર્યા હતા. 209 રનના …