Argentina won fifa world cup 2022, FIFA WC Final: ‘મહાન’ લિયોનેલ મેસ્સીનો કરિશ્મા, ફ્રાન્સને હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બન્યું આર્જેન્ટિના – fifa world cup 2022 final match argentina beat france
FIFA World Cup Final 2022: દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું આખરે સાકાર થયું છે. 2014માં ખિતાબથી ચુકી ગયેલા મેસ્સીના ખેલાડીઓએ ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં પૂર્ણ સમયે 3-3થી ડ્રો કર્યા બાદ પેનલ્ટી પર ફ્રાન્સને 4-2થી હરાવ્યું હતું. આર્જેન્ટિનાનું આ ત્રીજું ટાઈટલ છે. આ પહેલા તેણે 1978 અને 1986માં ટ્રોફી જીતી …