Asian Games 2023: ‘અશ્વિનને બનાવો ટીમ ઈન્ડિયનો કેપ્ટન’, દિનેશ કાર્તિકે આવું કેમ કહ્યું? – ashwin should be captain of team india in asian games 2023 says dinesh karthik
નવી દિલ્હીઃ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને લાગે છે કે જો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન વન-ડે સેટઅપનો ભાગ નથી અને બીસીસીઆઈ એશિયન ગેમ્સ 2023માં બી ટીમ મોકલવાનો નિર્ણય કરે છે તો અશ્વિનને ભારતનો કેપ્ટન બનાવવો જોઈએ. કાર્તિકની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ઘણા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે, બીસીસીઆઈ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝાઉમાં …