Ravindra Jadeja, Ravindra Jadeja: CSKની જીત બાદ મેદાન પર જઈ પતિ રવિન્દ્ર જાડેજાને ભેટી પડ્યા રિવાબા, આંખમાં છલકાયા ખુશીના આંસુ – ipl 2023 final emotional moment between ravindra jadeja and rivaba jadeja they hugged ech other
અમદાવાદઃ ત્રણ દિવસ સુધી ખેંચાયેલી આઈપીએલ 2023ની ફાઈનલ (IPL 2023 Final) મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી. ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી રહેલા ગુજરાતના રવિન્દ્ર જાડેજાને (15* રન, છ બોલ) (Ravindra Jadeja) ટાઈટન્સના (CSK vs GT) હોમગ્રાઉન્ડ પર છેલ્લા બે બોલમાં 10 રન બનાવવાના હતા. પૂરી સીઝન અને આ મેચમાં પણ ઉમદા બોલિંગ કરી ચૂકેલ …