virat kohli, Ind vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વધુ એક મોટો રેકોર્ડ નોંધાવવાની નજીક છે વિરાટ કોહલી – india vs australia border gavaskar trophy 2023 virat kohli inches closer to another record
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો પ્રારંભ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝમાં સ્ટાર બેટર વિરાટ કોહલી પાસે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવવાની તક છે. વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2000 રન નોંધાવવાથી ફક્ત 318 રન દૂર છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે 20 ટેસ્ટમાં …