Ind Vs Pak: ક્યારથી મળશે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટિકિટ? પહેલાં રજિસ્ટ્રેશન જરુરી
World Cup 2023 Tickets: વર્લ્ડ કપ 2023ની શરુઆત પાંચ ઓક્ટોબરના રોજ થવા જઈ રહી છે. ભારતીય ટીમ 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે. પરંતુ ભારત અને પાકિસ્તાન મેચની સાથે જ વર્લ્ડ કપની અન્ય તમામ ટિકિટો ક્યારથી મળશે અને તેને ક્યાં બુક કરાવી શકશે. ચાલો અમે તમને આ વિશે સંપૂર્ણ જાણકારી આપીશું. પણ હા એના …
Ind Vs Pak: ક્યારથી મળશે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટિકિટ? પહેલાં રજિસ્ટ્રેશન જરુરી Read More »