MS Dhoni Six: 41 વર્ષના ધોનીએ બતાવ્યો મસલ પાવર, સિક્સ ફટકારી ફેન્સ પાસે પહોંચાડ્યો બોલ - ipl 2023 ms dhoni hits big six in last over and ball went to fans

MS Dhoni Six: 41 વર્ષના ધોનીએ બતાવ્યો મસલ પાવર, સિક્સ ફટકારી ફેન્સ પાસે પહોંચાડ્યો બોલ – ipl 2023 ms dhoni hits big six in last over and ball went to fans


MS Dhoni Six: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSK અને GT વચ્ચે આઈપીએલની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈને હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સને ભલે 16મી સિઝનની ઓપનિંગ મેચમાં જીત ન મળી હોય, પણ કેપ્ટન કૂલ ધોની પોતાની ટૂંકી ઈનિંગમાં બતાવી દીધું કે તેના હાથોમાં હજુ પણ કેટલો દમ છે. તેણે એવી સિક્સર ફટકારી કે બોલ છેક ફેન્સ પાસે પહોંચી ગયો હતો.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *