Rain Fall Prediction In India Pakistan Match,IND vs PAK: એશિયા કપમાં આજે ભારત-પાક. વચ્ચે મહામુકાબલો, વરસાદ વિલન બની શકે; મેચ ધોવાઈ તો શું થશે? – india vs pakistan asia cup match
Asia Cup, India Vs Pakistan: આજે બપોરે 3 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થશે. એશિયા કપની સૌથી મોટી એલ ક્લાસિકો મેચ કહેવાતી આ મેચ વરસાદમાં ધોવાઈ જવાના એંધાણ પણ જણાઈ રહ્યા છે. અત્યારે શ્રીલંકાના કેન્ડીમાં જ્યાં મેચ રમાશે ત્યાં દિવસ દરમિયાન 70 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એક્યુવેધર વેબસાઈટના જણાવ્યા પ્રમાણે 98 ટકા વાદળછાયુ …