IND vs WI:વેસ્ટઈન્ઝિ સામે કેમ ફેઈલ રહ્યા આઈપીએલના ધુરંધરો? વારંવાર થતી રહી એક જ ભૂલ? – ind vs wi t20 five reason why india lost series against west indies
IND vs WI: ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ સામેની ટી20 સીરિઝ હારી ગયું. ભારતે સીરિઝની પહેલી બે મેચમાં ધબડકો વાળ્યો હતો, જે બાદ ત્રીજી અને ચોથી મેચમાં જીત મેળવી સીરિઝને સરભર કરી હતી. જો કે, પાંચમી મેચમાં ભારતના ખેલાડીઓએ ફેન્સને નિરાશ કર્યા હતા અને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સીરિઝ પણ હારી હતી. …