રાંચીના રસ્તા પર વિન્ટેજ કાર લઈને નીકળ્યો ધોની, ક્રિકેટરનો કુલ અંદાજ જોઈ ફેન્સે કહ્યું- કલેક્શન હોય તો આવું – dhoni spotted driving 1973 ponbtiac trans am sd 455 on ranchi streets video goes viral
મહેન્દ્રસિંહ ધોનીને ગાડીઓનો કેટલો શોખ છે. તે તો જગજાહેર છે. હાલમાં જ માહીના ગેરેજનો એક વીડિયો સામે આવ્યો હતો, જેને જોઈને ફેન્સને ક્રિકેટરના વાહનોના ક્રેઝનો અંદાજ આવી ગયો હતો. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ધોની રાંચીની શેરીઓ પર વિન્ટેજ કાર ચલાવતો જોવા મળ્યો હતો. અગાઉ કેપ્ટન કૂલ રોલ્સ …