who is sanjana george, કોણ છે સંજના કે જેની રાહ જોઈ રહ્યું છે WWE? રિંગમાં ધમાલ મચાવવા કરી રહી છે જોરદાર તૈયારી - who is sanjana george of wwe

who is sanjana george, કોણ છે સંજના કે જેની રાહ જોઈ રહ્યું છે WWE? રિંગમાં ધમાલ મચાવવા કરી રહી છે જોરદાર તૈયારી – who is sanjana george of wwe


સંજના જોર્જ કેરળ રાજ્યની રહેવાસી છે. WWEમાં તે મિક્સ માર્શલ આર્ટ્સમાં જોવા મળી હતી. તેણે હમણાં સુધી WWEની રિંગમાં રેસલર તરીકે ડેબ્યૂ નથી કર્યું. જો સંજના રેસલર તરીકે WWEમાં ડેબ્યૂ કરશે તો તે કવિતા દેવી બાદ ભારત તરફથી WWEની બીજી મહિલા રેસલર બની જશે. તે WWEની ઘણી મહિલા રેસલિંગમાં રેફરી તરીકે જોવા મળી છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *