virat kohli shaheen shah afridi, મેલબોર્નમાં ધોલાઈ બાદ ફરીથી આમને-સામને થયા કોહલી અને શાહીન આફ્રિદી, હળવા મૂડમાં દેખાયા – t20 world cup 2022 virat kohli and shaheen shah afridi meet at perth
આઈસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ પાકિસ્તાની ટીમ માટે ખરાબ સપના જેવો સાબિત થઈ રહ્યો છે. ટુર્નામેન્ટમાં શરૂઆતની મેચમાં ટીમને પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઝિમ્બાબ્વેએ બાબર આઝમની ટીમને હરાવી હતી. આમ સળંગ બે મેચમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે હવે સેમિફાઈનલમાં પહોંચવાનો તેનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાનના …