‘હું બાથરુમમાં રડતો રહ્યો…’ ચહલના પાંચ મોટા ખુલાસા, જેનાથી હચમચી ગઈ ક્રિકેટની દુનિયા – yuzvendra chahal shocking revelation about rcb and test cricket
હું ખૂબ ગુસ્સામાં હતો યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી આઠ વર્ષ સુધી રહ્યો હતો, પરંતુ આઈપીએલ 2022માં ઓક્શનમાં ન તો ખરીદવામાં આવ્યો કે રીટેન કરાયો. ચહલે કહ્યું હતું કે, આરસીબીએ તેને રિટેન ન કરતાં ખરાબ લાગ્યું હતું, કારણ કે મેનેજમેન્ટે એકવાર પણ ફોન કરીને આ વિશે વાત કરી નહોતી. ચહલે …