arjun tendulkar and danielle wyatt friendship, WPL Auction: અર્જુન તેંડુલકરની ખાસ દોસ્ત રહી એનસોલ્ડ, મુંબઈ ઈન્ડિયન્સે પણ ન ખેલ્યો દાવ – wpl auction: best friend of arjun tendulkar danielle wyatt remain unsold
નવી દિલ્હીઃ વીમેન્સ પ્રીમિયર લીગ 2023ના ઓક્શન ( WPL 2023 Auction)માં ઘણી જાણીતી મહિલા ક્રિકેટરો પર ફ્રેન્ચાઈઝીઓએ મોટી બોલી લગાવી. તો, કેટલીક ખેલાડી એવી પણ રહી, જે ઓક્શનમાં અનસોલ્ડ રહી. તેમાંથી જ એક નામ છે ઈંગ્લેન્ડની સ્ટાઈલિશ ખેલાડી ડેની વાયટ (Danielle Wyatt). વીમેન્સ પ્રીમિયર લીગમાં ડેની વાયટે પોતાને 50 લાખની બેઝ પ્રાઈસ પર લિસ્ટ કરી …