wtc points table, WTC Points Table: આફ્રિકા સામે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતથી ટીમ ઈન્ડિયાને થયો મોટો ફાયદો – wtc points table: team india jumbed to second position after victory over bangladesh
નવી દિલ્હી: ભારતે રવિવારે ચટગાંવમાં બાંગ્લાદેશ (BAN vs IND)ને 188 રને હરાવી આગામી વર્ષે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચવાની શક્યતા વધારી દીધી છે. બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી શાકિબ અલ હસન (84)ની શાનદાર ઈનિંગ્સ છતાં, યજમાન ટીમની છેલ્લી ચાર વિકેટ છેલ્લા દિવસે લંચ પહેલા પડી ગઈ હતી, જેથી ભારતે બે મેચની ટેસ્ટ સીરિઝમાં પહેલી મેચ પોતાના …