women’s t20 world cup 2023, મહિલા T20 WC સેમિફાઈનલઃ વધુ એક વખત તૂટ્યું ભારતનું સપનું, ઓસ્ટ્રેલિયા સાતમી વખત ફાઈનલમાં – womens t20 world cup 2023 australia beaat india by 5 runs to enter final
વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સપનુ વધુ એક વખત અધૂરું રહી ગયું છે. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાએ ભારતનું સપનું તોડી નાંખ્યું છે. ગુરૂવારે રમાયેલી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચ રને પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ સળંગ સાતમી વખત વિમેન્સ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચ અંતિમ …