Yuvraj Singh,ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન? યુવરાજે ઉઠાવ્યા રોહિત સેના પર સવાલ તો સહેવાગે કરી ભવિષ્યવાણી! – yuvraj singh questions rohit sharma chance to win world cup like dhoni sehwag replies
છેલ્લી વખત જ્યારે ભારતમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડીને 28 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો હતો. આવું 12 વર્ષ પહેલા થયું હતું. આ દરમિયાન ભારતે દરેક ફોર્મેટમાં રમાયેલા વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. આ વર્ષે ઓક્ટોબરમાં રોહિત શર્મા પાસે …