t20 world cup 2022, Video: વિરાટ કોહલીનો ‘સુપરમેન’ અવરતાર, હવામાં ઉછળી એક હાથે અદ્દભૂત કેચ પકડ્યો – t20 world cup 2022 virat kohli stunning catch against australia in warm up match watch video
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 17 Oct 2022, 5:51 pm ICC T20 World Cup 2022: ભારતે બેટિંગમાં દમદાર પ્રદર્શન કર્યું હતું. ભારત માટે સૂર્યકુમાર યાદવ અને લોકેશ રાહુલે ધમાકેદાર બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 50 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે લોકેશ રાહુલે 32 બોલમાં 57 રન ફટકાર્યા હતા. …