T20 World cup, IND vs PAK: પાકિસ્તાન સાથે થયો અન્યાય? ફ્રી હિટ પર બોલ્ડ થયા પછી નથી મળતા રન? જાણો ICCના નિયમ – india vs pakistan know everything about icc rule for dead ball and free hit
નવી દિલ્હી- ભારતીય ટીમને પાકિસ્તાન (IND vs PAK) સામેની T20 world cupની મેચમાં અંતિમ ત્રણ બોલ પર જીતવા માટે પાંચ રન જોઈતા હતા. આગામી બોલ ફ્રી હિટ થવાનો હતો અને સામે બેટ્સમેન હતો વિરાટ કોહલી. મોહમ્મદ નવાઝે વિરાટને બોલ્ડ કર્યો. ત્યારપછી બોલ થર્ડ મેન તરફ જતો રહ્યો અને ભારતીય બેટ્સમેનોએ દોડીને 3 રન પૂરા કર્યા. …