virat kohli, Virat Kohli: ‘કિંગ’ના ટેગમાં નથી માનતો વિરાટ કોહલી, ‘પ્રિન્સ’ શુભમન ગિલ સાથે આવા છે સંબંધો – kirat kohli react on king title for him and prince title for shubman gill
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) કિંગ કહેવામાં આવે છે. કોહલીના પર્ફોર્મન્સે ક્રિકેટની દુનિયામાં તેને આ બિરુદ અપાવ્યું છે. તો બીજી તરફ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત ફોર્મમાં છે. ટેસ્ટથી લઈને આઈપીએલ સુધી તેણે ખૂબ રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં …