virat kohli, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અગાઉ ભારતની ચિંતા વધી, વિરાટ કોહલી થયો ઈજાગ્રસ્ત – ipl 2023 virat kohli sustains knee niggle ahead of world test championship final
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝન હવે પૂરું થવામાં એક સપ્તાહનો સમય બાકી છે અને ત્યારબાદ આગામી મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે. જોકે, આ મહત્વના મુકાબલા અગાઉ ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો છે. રવિવારે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાયેલી અત્યંત મહત્વની મેચમાં …