Anushka sharma sad after virat kohli got out, વિરાટ કોહલી OUT થતા અનુષ્કા ઉદાસ થઈ ગઈ, એવું રિએક્શન આપ્યું કે થઈ ચર્ચાઓ – anushka got sad after virat kohli was out
ઓવલઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની મેચમાં પહેલી ઈનિંગ દરમિયાન ઈન્ડિયન ટીમને હાઈસ્કોર પાર પાડવાનો હતો. તેવામાં વિરાટ કોહલી પાસેથી દર્શકોને ખાસ અપેક્ષા હતી. પરંતુ તે માત્ર 14 રન કરી પેવેલિયન ભેગો થઈ જતા બધા ચોંકી ગયા હતા. વિરાટ કોહલી આઉટ થતા જ આખા સ્ટેડિયમમાં …