વિનોદ કાંબલીની પીડા સાંભળી બિઝનેસમેને કરી નોકરીની ઓફર, આપશે આટલો પગાર – maharashtra businessman comes forward in aid of vinod kambli with job offer
Edited by Chintan Rami | AgenciesUpdated: Aug 23, 2022, 7:00 PM એક સમયે વિનોદ કાંબલીની લાઈફસ્ટાઈલની ચર્ચા થતી હતી પરતુ હાલમાં તેનો પરિવાર બીસીસીઆઈ તરફથી મળનારા 30,000 રૂપિયાના પેન્શન પર ચાલી રહ્યો છે. વિનોદ કાંબલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેને નોકરીની ઘણી જરૂર …