Venkatesh Iyer Century, IPL 2023 KKR vs MI: વિસ્ફોટક બેટ્સમેન વેંકટેશ અય્યરે માત્ર 49 બોલમાં ફટકારી સદી – ipl 2023 kolkata knight riders batsman venkatesh iyer smash century vs mumbai indians
મુંબઈ:કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટ્સમેન વેંકટેશ અય્યરે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની પ્રથમ આઈપીએલ સદી નોંધાવી છે. MIના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેંકટેશે 49 બોલમાં 100 રન બનાવ્યા હતા. 28 વર્ષીય બેટ્સમેન આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે, ટૂર્નામેન્ટમાં તેનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર પણ IPLની 16મી સીઝનમાં આવ્યો હતો જ્યારે તેણે ગુજરાત ટાઇટન્સ સામે …