Hardik Pandya,IND vs WI: 49 રન પર મોં જોતો રહી ગયો તિલક વર્મા, હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી કરી વાહિયાત હરકત – ind vs wi t20 tilak varma could not complete half centuary as hardik pandya finished the match
પ્રોવિડન્સઃ ગુયાનામાં વેસ્ટઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ (IND vs WI) સીરિઝ જીતવાની આશાને જીવંત રાખી હતી. ભારતનો સાત વિકેટથી વિજય થયો હતો અને તેમાં સૂર્યકુમાર યાદવ તેમજ તિલક વર્માએ (Tilak Varma) મહત્વનો ફાળો આપ્યો હતો. પરંતુ બંને બેટ્સમેન કરિયર માઈલસ્ટોનથી ચૂકી ગયા હતા. અનુભવી સૂર્યકુમારે સદી મિસ કરી દીધી હતી તો …