T20 World Cup, T20 WC 2022: સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓનું આ ફોર્મેટમાંથી ખતમ થઈ જશે કરિયર! ખૂબ જલ્દી જ લેશે સંન્યાસ! – from r aswin to dinesh karthik these four players of team india can be declare retirement from t20 format
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022ના (T20 World Cup) સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાી ગયું છે. આ પહેલા સુપર-12માં ભારતીય ટીમનું પર્ફોર્મન્સ જબરદસ્ત રહ્યું હતું. આ રાઉન્ડમાં ભારતે પોતાની પાંચમાંથી ચાર મેચમાં જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર રહી હતી. જો કે, નોકઆઉટ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ …