india vs england semifainal, T20 WC Semi: ભારતનો 10 વિકેટે કારમો પરાજય, ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ – t20 world cup 2022 india vs england semifinal virat kohli hardik pandy fifty set 169 run target
જોસ બટલર અને એલેક્સ હેલ્સની જોડીએ કરેલી તોફાની બેટિંગની મદદથી ઈંગ્લેન્ડ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગુરૂવારે એડિલેડ ઓવરમાં ભારત સામે રમાયેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે બોલિંગ અને બેટિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડે રોહિત શર્માની ટીમને 10 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમનું અભિયાન સમાપ્ત થયું હતું. હવે ઈંગ્લેન્ડની …