Suryakumar Yadav Golden Duck, Suryakumar Yadav Golden Duck: ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી મેચમાં ગોલ્ડન ડક, સૂર્યાએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ – suryakumar yadav second time gets out for golden duck in a row against australia
વિશાખાપટ્ટનમઃ ઓસ્ટ્રેલિયાની સામે બીજી વન-ડેમાં (IND vs AUS ODI series 2023) ભારતીય ટીમ માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે વન-ડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ તેની ઈનિંગ્સના 234 રન બાકી હતા ત્યારે જ પાર કરી લઈ મેચ જીતી લીધી હતી. આમ, આ મેચમાં ભારતની વન-ડે ઈતિહાસની સૌથી …