Rishabh Pant Road Accident: અકસ્માત નડતા રિષભ પંતને શરીરના કયા ભાગે પહોંચી ઈજા? શું ફરી ક્રિકેટ રમી શકશે?
Edited by Nilay Bhavsar | I am Gujarat | Updated: 30 Dec 2022, 9:35 pm Rishabh Pant accident- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રિષભ પંતને ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. વિકેટકીપર બેટ્સમેન માટે ઘૂંટણની ઈજા સારી માનવામાં આવતી નથી. કારણકે વિકેટકીપર વિકેટની પાછળ બેસીને કીપીંગ કરે છે. આવી …