Indian Cricket Team, શ્રીલંકા સામે ત્રીજી વન-ડે પહેલા ટીમ ઈન્ડિયાએ લીધા આશિર્વાદ, દેશી અંદાજમાં કરી પૂજા-અર્ચના – ahead of 3rd odi clash team india players visit sree padmanabhaswamy temple
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે ક્રિકેટ મેચની સિરીઝની અંતિમ મેચ તિરૂવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા અહીં તિરુવનંતપુરમ પહોંચી ચૂકી છે. શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી મેચ પહેલા ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ પ્રસિદ્ધ પદ્મનાભસ્વામીમાં પૂજા અર્ચના માટે ગયા હતા. તેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસ્વીરમાં સૂર્યકુમાર યાદવ, …