Kavya maran pics, કોહલીની વિરાટ ઈનિંગથી લઈ કાવ્યાની પ્રતિક્રિયા રહી ટોક ઓફ ધ ટાઉન, MIનો લૂઝિંગ સ્ટ્રિક સંયોગ શું છે! – kavyas reaction to virat kohlis innings is the talk of the town mi losing streak is a coincidence
દિલ્હીઃ IPL 2023માં રવિવારે ડબલ હેડર ગેમ રમાઈ હતી. જેની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 72 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી દીધું હતું. ત્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 8 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. નોંધનીય છે કે આ ડબલ હેડરમાં કાવ્યા મારનની પ્રતિક્રિયાથી લઈ વિરાટ કોહલીની ઈનિંગ ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સની …