hame sath la raha hai, તલાકની અફવા વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના શોનું પ્રોમો રિલીઝ, કહ્યું: ‘હમેં સાથ લા રહા હૈ….’ – promo release of sania mirza and shoaib maliks show amid divorce rumours says hame saath la raha hai
સેલિબ્રિટી કપલ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાકના અહેવાલોને લઈ મીડિયામાં તાજેતરમાં વ્યાપક પ્રમાણમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે બન્ને પૈકી કોઈએ ટિપ્પણી કરી નથી. તાજેતરમાં જ જ્યારે શોએબને પૂછવામાં આવ્યું તો તેણે આ બાબતને પોતાની વ્યક્તિગત વાત ગણાવી હતી. એક બાજુ તેમના છૂટાછેડાને લગતા ચર્ચા થઈ રહી છે ત્યારે બીજી બાજુ આ કપલ …