rohit sharma, પ્રથમ વન-ડેમાં બાંગ્લાદેશ સામે પરાજય બાદ રોહિત શર્માની ટીમને વધુ એક લપડાક – indian cricket team fined for slow over rate against bangladesh in first one day
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 5 Dec 2022, 9:54 pm India Tour Bangladesh 2022: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મેચ રેફરી રંજન મદુગલેએ નિર્ધારીત સમય કરતાં ચાર ઓવર પાછળ હોવાના કારણે ભારતીય ટીમ (Indian Cricket Team)ને દંડ ફટકાર્યો છે. ભારતીય સુકાની …