Rinku Singh, Rinku Singh: રિંકુ સિંહની શર્ટલેસ તસવીર પર શુભમન ગિલની બહેને કરેલી કોમેન્ટે ખેંચ્યું ધ્યાન, શરૂ થઈ અફેરની અટકળો – shubman gill sister shahneel gill commented on rinku singh pictures
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) યુવાન ખેલાડીઓના નામે રહી, જેમાં સૌથી વધારે કોઈ એક ખેલાડીની ચર્ચા થઈ હોય તો તે હતો રિંકુ સિંહ (Rinku Singh), જે ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટ્સમેન છે. રિંકુ સિંહે 14 મેચમાં 59.25ની સરેરાશ અને 149.52ના સ્ટ્રાઈક રેટ સાથે 474 રન બનાવ્યા હતા. તેણે પોતાની ટીમ માટે ચાર અડધી સદી …