shubman gill, Shubman Gill સાથે નામ જોડાતા Sonam Bajwaએ કર્યું ફની ટ્વીટ, Sara Ali Khanના નામનો કર્યો ઉલ્લેખ – sonam bajwa teased shubman gill with sara ali khan after double century
બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં ડબલ સદી ફટકારી ત્યારથી શુભમન ગિલ (Shubman Gill) ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેની આ સિદ્ધિની સાથે-સાથે સારા તેંડુલકર અને સારા અલી ખાન (Sara Ali Khan) સાથેના તેના રિલેશનશિપ વિશે પણ વાત કરી રહ્યા છે તેમજ મીમ્સ બનાવી વાયરલ કરી રહ્યા છે. હવે, પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા (Sonam …