shubman gill, Shubman Gillને જોઈ સ્ટેડિયમમાં હાજર દર્શકો પાડવા લાગ્યા Sara Ali Khanના નામની બૂમ, શરમથી લાલ થયો ક્રિકેટરનો ચહેરો – audience shouted sara ali khan name in front of shubman gill during match
ક્રિકેટર અને એક્ટ્રેસ વચ્ચેનું પ્રેમ પ્રકરણ ઘણા દશકાઓથી ચાલતું આવ્યું છે. શર્મિલા ટાગોર-મંસૂર અલી ખાન પટોડી, હરભજન સિંહ-ગીતા બસરા અને યુવરાજ સિંહ-હેઝલ કિચથી લઈને વિરાટ કોહલી-અનુષ્કા શર્મા સુધી. બોલિવુડ એક્ટ્રેસ લવ પાર્ટનર તરીકે કોઈ ખેલાડીને ડેટ કરે અને તેની સાથે પરણી જાય તેમા કોઈ નવાઈની વાત નથી. આ લિસ્ટમાં લેટેસ્ટ નામ યુવા ખેલાડી શુભમન ગિલ …