shubhman gill, IND vs AUS ચોથી ટેસ્ટઃ ગિલની સદી-કોહલીની અડધી સદી, ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વળતો પ્રહાર – india vs australia 4th test 2023 virat kohli fifty drives india after shubman gill century
યુવાન ઓપનર શુભમન ગિલની શાનદાર સદી તથા વિરાટ કોહલીની અડદી સદીની મદદથી ભારતે અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને વળતી લડત આપી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઉસ્માન ખ્વાજા અને કેમેરોન ગ્રીનની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતીય બેટર્સે …