Shubhaman gill sister pics, શુભમન ગિલની બહેનને ટ્રોલ કરનારા સામે કડક પગલાં ભરાશે, મહિલા આયોગ એક્શનમાં – strict action will be taken against those trolling shubman gills sister
દિલ્હીઃ યુવા ઓપનર શુભમન ગિલ માત્ર ક્રિકેટમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડિંગ છે. ગિલે IPL-2023માં પોતાના બેટથી ધૂમ મચાવી દીધી છે. તેણે સિઝનમાં સતત મેચોમાં સદી ફટકારી અનોખા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. ત્યારપછી કેટલાક ટ્રોલર્સે તેની બહેન વિશે ખોટી કમેન્ટ કરી હતી. હવે દિલ્હી મહિલા આયોગ (DCW) આવા ટ્રોલર્સ સામે કાર્યવાહી કરવાની …