mohammed shami, T20 WC: અખ્તરે ભારતની હારની ઉડાવી હતી મજાક, ફાઈનલ બાદ શમીએ આપ્યો જડબાતોડ જવાબ – its call karma mohammed shami replies to shoaib akhtar after pakistan loses to england in the t20 world cup finals
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 13 Nov 2022, 7:42 pm T20 World Cup 2022, England vs Pakistan Final: ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપીને ટ્રોફી જીતી લીધી. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને પરાજય આપ્યો હતો ત્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરે ભારતીય ટીમની આકરી ટીકાઓ કરી હતી. ફાઈનલ બાદ હવે …