હેતમાયર ફ્લાઈટ ચૂક્યો, રોષે ભરાયેલા વિન્ડિઝ બોર્ડ T20 વર્લ્ડ કપમાંથી કર્યો બહાર – west indies shimron hetmyer missed flight lost his place in t20 world cup
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટર શિમરોન હેતમાયરને ફ્લાઈટ ચૂકી જવાનું ભારે પડ્યું છે. તેના કારણે તેને આ મહિને રમાનારા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું છે. વેસ્ટ ઈન્ડિઝે હેતમાયરના સ્થાને શમરાહ બ્રૂક્સને ટીમમાં સામેલ કર્યો છે. હેતમાયર રિશિડ્યુલ કરેલી ફ્લાઈટ ચૂકી ગયો હતો. હેતમાયરે અગાઉ વેસ્ટ ઈન્ડિઝ બોર્ડને વિનંતી કરી હતી કે પારિવારિક કારણોસર ફ્લાઈટને રિશિડ્યુલ …