shikhar dhawan retirement, Shikhar Dhawan: ભારતીય ટીમમાં શિખર ધવનની ચમક ઝાંખી પડી, ઉઠી રહ્યા છે નિવૃત્તિના સવાલો – poor performance of shikhar dhawan raises questions of retirement
શિખર ધવન એક સમયે ત્રણે ફોર્મેટમાં ભારતમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિરોધીઓને હંફાવતો હતો. પરંતુ પાછલા કેટલાક સમયથી તેના પ્રદર્શનમાં કોઈ ચમક જોવા મળી રહી નથી. ખરાબ પ્રદર્શનના કારણે શિખરને T20 અને ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ વનડેમાં પણ તેણે પાછલી કેટલીક મેચોમાં ખાસ પ્રદર્શન કર્યું નથી. બાંગ્લાદેશ સામેની સીરિઝમાં પણ શિખર ફ્લોપ સાબિત થયો …