Shikhar Dhawan: ક્રિકેટ છોડી એક્ટિંગના માર્ગે શિખર ધવન
‘કુંડલી ભાગ્ય’ (Kundali Bhagya) કેટલાક કારણોથી ચર્ચામાં છે. શોમાં હાલમાં જ લીપ આવ્યો છે અને ત્યારબાદ પારસ કલનાવત, સના સૈયદ, શક્તિ આનંદ અને બસીર બોબની તેમા એન્ટ્રી થઈ છે. હવે, સીરિયલના લીડ એક્ટરમાંથી એક અભિષેક કપૂર (Abhishek Kapur) અને અંજુમ ફકીહ (Anjum Fakih) સાથેની ભારતીય બેટ્સમેન શિખર ધવનની (Shikhar Dhawan) તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતાં …
Shikhar Dhawan: ક્રિકેટ છોડી એક્ટિંગના માર્ગે શિખર ધવન Read More »